72 કલાકની અંદર શ્રીનગરમાં બીજો આતંકી હુમલો, 2 જવાન શહીદ, એક શંકાસ્પદની ધરપકડ
શ્રીનગરના બારજુલ્લા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસની ટીમ પર હુમલો કર્યો છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં બે પોલીસના જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં...