Bank Strike Dec 2021: બીજા દિવસે પણ યથાવત છે હડતાળ, પ્રથમ દિવસે 20.4 લાખ ચેકનું અટકી ગયું ક્લિયરન્સ, 19 હજાર કરોડના બેંકિંગ કામકાજને અસર
Bank Strike Dec 2021: બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં શુક્રવારે સતત બીજા દિવસે બેંકકર્મીઓની હડતાળ ચાલુ છે. દેશભરની તમામ સરકારી બેંકો (PSBs)ના નવ લાખથી વધુ...