બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, દિયોદરમાં 8 અને ડીસામાં 5 ઇંચ વરસાદ; 2 મકાન ધરાશાયી થયા
બનાસકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં દિયોદરમાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં...