Encounter in Jammu Kashmir: અવંતીપોરાના ત્રાલમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર
Encounter in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ-કાશ્મીર...