સતત વધતી જતી મોંઘવારીમાં પણ કેવી રીતે 5 રૂપિયામાં જ મળી રહ્યું છે Parle-G Biscuitનું પેકેટ? આ છે ગણિત
પારલે-જી બિસ્કિટનો સ્વાદ આજે પણ લોકોની જીભ પર છે. ભારતમાં તે માત્ર એક બિસ્કિટની બ્રાન્ડ નથી, પરંતુ તેની સાથે લોકોની ભાવનાઓ પણ જોડાયેલી છે. જ્યારે...