29 જૂન રાશિફળઃ આ જાતકોને આજે આર્થિક બાબતે રહેશે ચિંતા, વાંચો તમામ જાતકોનો બુધવારનો દિવસ કેવો રહેશે?
મેષ- સામાજિક કાર્યોમાં તમને સફળતા મળશે. વ્યવસાયિક બાબતોમાં ઝડપ આવશે. ટૂંકા અંતરની મુસાફરી શક્ય છે. વાતચીતમાં અસરકારક રહેશો. વિવિધ કાર્યો પક્ષમાં થશે. ભાઈચારો મજબૂત રહેશે....