અમરેલીઃ ખાંભાના લાપાળા રેવન્યુ વિસ્તારમાં લાગી આગ, વનવિભાગે કહ્યું- વન્યપ્રાણીઓને કોઈ નુકસાન નહીં
અમરેલી જિલ્લાના ખાંભાના લાપાળા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. મોડી રાત્રે લાગેલી આગ જંગલ વિસ્તારમાં ફેલાવાની તૈયારીમાં છે. જેના પગલે વન વિભાગ દોડતુ થયું...