CM ભૂપેન્દ્ર પટેલે ડીંડરોલથી મુક્તેશ્વર પાઇપલાઇન માટે 192 કરોડ કર્યા મંજૂર, વડગામ તાલુકાના 24 ગામોના 33 જેટલા તળાવો ભરાશે
સુજલામ સુફલામ યોજના અંતર્ગત કસરા દાંતીવાડા પાઇપલાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને સરકારે મંજૂરી આપી છે. ડીંડરોલ મુક્તેશ્વર પાઇપલાઇન માટે 192 કરોડ રૂપિયા મંજૂર કર્યા...