કેદારનાથમાં સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ જ ભક્તોને મળશે મંજૂરી, હાર્ટએટેકના કારણે 10 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવતા તંત્રએ લીધી મહત્વનો નિર્ણય
હવે 50 વર્ષથી વધુ ઉંમરના ભક્તો સ્વાસ્થ્ય તપાસ બાદ જ કેદારનાથના દર્શન કરી શકશે. ધામમાં હાર્ટ એટેકના કારણે થયેલા મૃત્યુંને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ પગલું...