નર્મદા જિલ્લામાં આજે વધુ એક SDRF અને એક NDRFની ટીમ ફાળવાઈ, 4200 લોકોનું નજીકના આશ્રય સ્થાન ખાતે સલામત સ્થળાંતર કરાયું
નર્મદા જિલ્લામાં થઇ રહેલા ભારેથી અતિ ભારે વરસાદને લીધે રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમા સંભવિત પરિસ્થિતિ પર સતત દેખરેખ અને તેના મોનીટરીંગ...