મોંઘવારીનો ડબલ ડોઝઃ આ વર્ષે પણ તમામ કંપનીઓના પ્રી-પેડ પ્લાન થશે મોંઘા, 12 ટકા સુધી વધી શકે છે કિંમતો
2016 પહેલા દેશમાં ઘણી ટેલિકોમ કંપનીઓ હતી, પરંતુ તેમની કંપનીઓના પ્લાન સસ્તા નહોતા. 2016માં Jioની એન્ટ્રી બાદ એક ક્રાંતિ થઈ અને અચાનકથી ફ્રી ડેટા પ્લાન્સ,...