અમદાવાદમાં સી.કે. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ મહત્વની બેઠક, ‘વર્લ્ડ પાટીદાર ફેડરેશન’ની રચના; 15 સભ્યોની કોર કમિટી બનાવાઈ
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા માં ઉમિયાધામ ખાતે સી.કે. પટેલના અધ્યક્ષ સ્થાને પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાનું...