શું યુદ્ધનું જોખમ ટળ્યું?: રશિયા-યુક્રેન યુદ્ધવિરામ પર સહમત, પેરિસ મંત્રણાના સકારાત્મક સંકેત
રશિયા અને યુક્રેનમાં યુદ્ધની તૈયારીઓ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા પુતિન અને તેમની ગર્લફ્રેન્ડ પર વ્યક્તિગત પ્રતિબંધોની ચેતવણી વચ્ચે પેરિસથી સારા સમાચાર સામે આવ્યા...