સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામના લાભાર્થીઓએ જમીન ફાળવણી મુદ્દે ઉપવાસ આંદોલન શરૂ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે 2006માં કુલ 80 લાભાર્થીને સાથણીની જમીન ફાળવી હતી. જેમાંથી 40 લાભાર્થી હજી પણ સાથળીની જમીનથી વંચિત છે. ત્યારે...