યુક્રેન પર રશિયાના હુમલાથી વિશ્વભરમાં દહેશત, યુદ્ધની વચ્ચે અમેરિકાએ જમર્ની મોકલ્યા વધુ 7 હજાર સૈનિકો
યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવી રહેલા તાબડતોબ હુમલાને કારણે સમગ્ર વિશ્વમાં દહેશતનો માહોલ છે. આ દરમિયાન અમેરિકાએ વધુ 7 હજાર સૈન્ય દળોને જર્મની મોકલવાનો...