બોક્સ ઓફિસ પર ‘પુષ્પા’નો જલવો: સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘Pushpa: The Rise’, કમાણી જાણીને આંખો રહી જશે ખુલ્લી
ફિલ્મ “Pushpa: The Rise” હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાના પોતાની એક્ટિંગના બળે દર્શકોને ફરી એકવાર...