કોલેજો વધી પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, સર્ટીફિકેટ ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 34 હજાર બેઠક સામે માત્ર 3152 વિદ્યાર્થીઓએ જ કરાવ્યું રજિસ્ટ્રેશન
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એન્જિનિયરિંગની કોલેજો વધુ શરૂ થવાથી બેઠક પણ વધી છે. જોકે તેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ત્યારે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં...