અડધી રાત્રે CM યોગીની ઓફિસનું ટ્વિટર એકાઉન્ટ હેક, એક પછી એક કરાયા અનેક ટ્વીટ
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ શુક્રવારે મોડી રાત્રે હેક થયું હતું. સીએમ યોગીની ઓફિસનું ટ્વિટર હેન્ડલ હેક કર્યા બાદ હેકર્સે...