રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની 4 બોરીની ધોળા દિવસે ઉઠાંતરી, વેપારીઓએ ઈકો ગાડી સહિત ચોરને પોલીસને સોંપ્યો
રાધનપુરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ક્યારેક ઘર ફોડચોરી તો ક્યારેક બાઇક ઉઠાંતરી. ત્યારે રાધનપુરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. શહેરના...