Gold-Silver Rates: સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો, જાણો કેટલે પહોંચી કિંમતો
આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરના ભાવમાં થયેલા વધારા અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. તેનાથી સ્થાનિક બજારોમાં અસર પડી છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ...