‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી રીટા રિપોર્ટરએ બીજા લગ્ન કર્યા છે. તેમના આ લગ્નમાં શોના ઘણા સ્ટાર્સ તેમજ જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી પણ પહોંચી હતી. તેની હાલત જોઈને બધા હક્કા બક્કા થઈ ગયા.
જૂની સોનૂ પર ટકી બધાની નજર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેત્રી રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ તેના પતિ સાથે 20મીએ બીજા લગ્ન કર્યા છે. આ લગ્નમાં શોના ઘણા પાત્રો આવ્યા હતા, પરંતુ બધાની નજર જૂની સોનુ પર ટકેલી હતી.
ખુબ જ અલગ જોવા મળી સોનૂ
એક સમયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનો રોલ ભજવનાર નિધિ ભાનુશાલીનો દેખાવ અલગ જ હતો. પરંતુ લગ્નમાં તે સાવ અલગ જ દેખાતી હતી.
દુનિયાની પરવાહ નહીં
મહેંદીના ફોટામાં નિધિએ એવી સાડી પહેરી છે કે બસ. તેની તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે કેવી દેખાય છે તેની તેને કોઈ પરવા નથી. તેને ફક્ત તે ક્ષણનો આનંદ માણવો છે.
સાડીથી લઈ લહેંગામાં છવાઈ
નિધિએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઇલ ખૂબ જ શાનદાર લાગી રહી છે. અભિનેત્રી તેની સાડીથી લઈને લહેંગા સુધી ઘણીના ફોટોસમાં ઘણી છવાયેલી રહી છે.