સુરતઃ રાજપૂત સોસાયટીમાં ધોળા દિવસે ચોરી
બારડોલી નગરના ગાંધી રોડ પર આવેલી છે સોસાયટી
પરિવાર દવાખાને ગયો તે દરમિયાન થઈ ચોરી
ઘરમાં રહેલ રોકડ, સોનાના દાગિનાની ચોરી
પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
Advertisement
Advertisement