TV એક્ટ્રેસ અને ‘બિગ બૉસ’ વિનર રૂબીના દિલૈકે પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેણે પોતાના લેટેસ્ટ ફોટો સેર કર્યા છે જે જોરદાર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં રૂબીનાનો બોલ્ડ અંદાજો જોવા મળી રહ્યો છે.
તસ્વીરો વાયરલ
Advertisement
તસ્વીરોમાં રૂબીના (Rubina Dilaik) બ્લેક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે જેમાં તે ખુબ જ બોલ્ડ લાગી રહી છે.
પૂલમાં કરી ખુબ મસ્તી
Advertisement
પૂલમાં મસ્તી કરતા રૂબીના દિલૈક (Rubina Dilaik)ની તસ્વીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
કિલર લુક્સથી મચાવ્યો બવાલ
Advertisement
રૂબીના (Rubina Dilaik)એ કેમેરા સામે પોતાના કિલર લુક્સથી તહેલકો મચાવી દીધો છે. તસ્વીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે.
ઈન્ટરનેટનું વધાર્યું તાપમાન
Advertisement
તેણે પોતાની આ તસ્વીરોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ફક્ત સારી વાઈબ્સ.
Advertisement