जन मन INDIA
slider news ધર્મ

રાશિફળ 8 એપ્રિલઃ મિથુન, સિંહને નોકરીમાં મળશે પ્રગતી, જાણો તમારી રાશિનો હાલ

મેષ- સ્વાસ્થ્યમાં સુધારો થશે, શુભ કાર્યો થશે. ધનના મામલે લાભ થશે.

વૃષભ- ચિંતાઓ દૂર થશે, સંપત્તિ લાભના યોગ છે. ધનની સ્થિતિમાં સુધારો થશે.

મિથુન- કામનો ભાર હળવો થશે, નોકરીમાં પરિવર્તન આવવાના યોગ છે. યાત્રાના યોગ છે.

કર્ક- મોટું કામ રોકાઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કેળાનું દાન કરો.

સિંહ- નોકરીમાં ફેરફાર થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, ધનલાભના યોગ છે.

કન્યા- વ્યસ્તતા વધશે. ધનની સ્થિતિમાં સુધારો થશે. નિર્ણોમાં સાવધાની રાખો.

તુલા- કરિયરમાં સુધારો થશે. કારોબારમાં ફેરફાર થશે. સંબંધોનું ધ્યાન રાખો.

વૃશ્વિક- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યર્થનો તણાવ થઈ શકે છે. કેળાનું દાન કરો.

ધન- સફળતા મળશે, સંતાનની પ્રગતિ થશે. સ્થાન પરિવર્તનના યોગ છે.

મકર- ધન પ્રાપ્તિના યોગ છે. પરિવારમાં વ્યસ્તતા રહેશે. યાત્રાના યોગ છે.

કુંભ- મોટી સફળતા મળશે. ધનનો લાભ થશે, અટકાયેલું કામ પુરૂ થશે.

મીન- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લાપરવાહી ન કરો. ભગવાનને પીળા ફુલ અર્પિત કરો.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment