जन मन INDIA
slider news ધર્મ

Ramadan 2021: 13 કે 14, જાણો ક્યારથી શરૂ થઇ રહ્યો છે રમઝાન મહિનો, અહીં જાણો સંપૂર્ણ વિગતો

Ramadan 2021: રમઝાન એ ઇસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો છે. જે Ramazan, Ramadhan, અથવા Ramathan તરીકે પણ ઓળખાય છે. ઇસ્લામ ધર્મમાં રમઝાન મહિનાને પવિત્ર માનવામાં આવે છે અને તેનું ઘણું મહત્વ પણ છે. આ દરમિયાન એક મહિના સુધી મુસ્લિમ સમુદાયના લોકો રોઝા રાખે છે. રોઝા રાખનારા રોઝેદાર લોકો આ દરમિયાન જીવનશૈલી અને ખાન-પાનને લઈ વિશેષ તકેદારી રાખે છે.

આમાં સવારે સહરી બાદ આ લોકોએ દિવસ ભુખ્યા રહેવાનું હોય છે અને સાંજે રોઝા છોડતી વખતે ઈપ્તારી સમયે જ જમી શકાય છે. આ મહિનાની શરૂઆત ચાંદ દેખાયા બાદ થાય છે. જો 12 એપ્રિલ, 2021ના રોજ ચાંદ દેખાય છે તો પહેલું રોઝું 13 એપ્રિલે રાખવામાં આવશે. પરંતુ જો ચાંદ 13 એપ્રિલે દેખાશે તો પહેલું રોઝું 14 એપ્રિલે રાખવામાં આવશે. રમઝાન મહિનો ક્યારેક 29 દિવસનો તો ક્યારેક 30 દિવસનો હોય છે.

રમઝાનમાં સહરી અને ઇફ્તારનો સમય (Ramadan Time Table 2021)

14 એપ્રિલ – સવારે 4:13 વાગ્યે – સાંજે 6:21 વાગ્યે

15 એપ્રિલ – સવારે 4:12 વાગ્યે – સાંજે 6:21 વાગ્યે

16 એપ્રિલ – સવારે 4:11 વાગ્યે – સાંજે 6:22 વાગ્યે

17 અપ્રિલ – સવારે 4:10 વાગ્યે – સાંજે 6:22 વાગ્યે

18 અપ્રિલ – સવારે 4:09 વાગ્યે – સાંજે 6:22 વાગ્યે

19 અપ્રિલ – સવારે 4:07 વાગ્યે – સાંજે 6:22 વાગ્યે

20 અપ્રિલ – સવારે 4:06 વાગ્યે – સાંજે 6:24 વાગ્યે

21 અપ્રિલ – સવારે 4:05 વાગ્યે – સાંજે 6:24 વાગ્યે

22 અપ્રિલ – સવારે 4:04 વાગ્યે – સાંજે 6:25 વાગ્યે

23 અપ્રિલ – સવારે 4:03 વાગ્યે – સાંજે 6:25 વાગ્યે

24 અપ્રિલ – સવારે 4:02 વાગ્યે – સાંજે 6:26 વાગ્યે

25 અપ્રિલ – સવારે 4:01 વાગ્યે – સાંજે 6:26 વાગ્યે

26 અપ્રિલ – સવારે 4:00 વાગ્યે – સાંજે 6:27 વાગ્યે

27 અપ્રિલ – સવારે 3:59 વાગ્યે – સાંજે 6:28 વાગ્યે

28 અપ્રિલ – સવારે 3:58 વાગ્યે – સાંજે 6:29 વાગ્યે

29 અપ્રિલ – સવારે 3:57 વાગ્યે – સાંજે 6:29 વાગ્યે

30 અપ્રિલ – સવારે 3:56 વાગ્યે – સાંજે 6:29 વાગ્યે

01 મે -સવારે 3:55 વાગ્યે – સાંજે 6:29 વાગ્યે

02 મે -સવારે 3:54 વાગ્યે – સાંજે 6:30 વાગ્યે

03 મે -સવારે 3:53 વાગ્યે – સાંજે 6:30 વાગ્યે

04 મે -સવારે 3:54 વાગ્યે – સાંજે 6:30 વાગ્યે

05 મે -સવારે 3:51 વાગ્યે – સાંજે 6:30 વાગ્યે

06 મે -સવારે 3:50 વાગ્યે – સાંજે 6:32 વાગ્યે

07 મે -સવારે 3:49 વાગ્યે – સાંજે 6:30 વાગ્યે

08 મે -સવારે 3:48 વાગ્યે – સાંજે 6:34 વાગ્યે

09 મે -સવારે 3:47 વાગ્યે – સાંજે 6:34 વાગ્યે

10 મે -સવારે 3:46 વાગ્યે – સાંજે 6:35 વાગ્યે

11 મે -સવારે 3:45 વાગ્યે – સાંજે 6:30 વાગ્યે

12 મે -સવારે 3:44 વાગ્યે – સાંજે 6:36 વાગ્યે

Related posts

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment