પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં મેગા રોડ શો. આ રોડ શોમાં ઘણા કેન્દ્રીય મંત્રી, ભાજપ શાસિત રાજ્યોના સીએમ સહિત ઘણા દિગ્ગજ સામેલ થયા છે. એનડીએના મોટા નેતા પણ આજે રોડ શો માં સામેલ છે. ત્યારે 2014 બાદ આજે પાંચ વર્ષ પછી 2019માં પ્રધાનમંત્રીના રોડ શોમાં શું તફાવત છે, જુઓ સુધીર.એસ.રાવલ સાથે લાઈવ……
Advertisement
Advertisement