મેષ- વ્યર્થની ચિંતા થઈ શકે છે. વાદ વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. જીવનસાથીના સહયોગથી સુધારો થશે. હનુમાનજીને લાલ ફૂલ અર્પિત કરો.
વૃષભ- ધન લાભનો યોગ છે. અટકેલા કામ પૂરા થશે. પરિવારમાં વ્યસ્તતા રહેશે. કોઈ નિર્ધનને ધનનું દાન કરો.
મિથુન- માનસિક તણાવ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ધનની સ્થિતિ સારી રહેશે. હનુમાન ચાલીસાના પાઠ કરો.
કર્કઃ- માનસિક ચિંતાઓ સમાપ્ત થશે. કરિયરની સ્થિતિમાં લાભ થશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરો.
સિંહ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઓફિસમાં વિવાદો ટાળો. કિંમતી સામાન તમારી સાથે રાખો. હનુમાનજીને લાલ ફૂલ ચઢાવો.
કન્યા- મનોરંજનમાં વ્યસ્ત રહેશો. ધન લાભનો યોગ છે. પરિવારનો સહયોગ રહેશે. કોઈ ગરીબ વ્યક્તિને પૈસાનું દાન કરો.
તુલા- માનસિક ચિંતાઓ દૂર થશે. પરિવારમાં ખુશીઓ આવશે. કામના દબાણથી પરેશાન ન થાઓ. હનુમાન ચાલીસાના પાઠ કરો.
વૃશ્ચિક- સ્વાસ્થ્યમાં સુધારો થશે. ધનલાભના શ્રેષ્ઠ યોગ છે. કોઈપણ મિલકત ખરીદી શકો છો. કોઈ ગરીબ વ્યક્તિને પૈસાનું દાન કરો.
ધન- તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો. વાદ-વિવાદથી બચો. મિત્રની સલાહ ફાયદાકારક રહેશે. હનુમાનજીને લાલ ફૂલ ચઢાવો.
મકર- વિવાહિત જીવનમાં સુધારો થશે. કરિયરમાં લાભ થશે. ટૂંકી લાભદાયી યાત્રા થવાની સંભાવના છે. કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરો.
કુંભ- માનસિક ચિંતાઓ સમાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. શત્રુઓ અને વિરોધીઓનો પરાજય થશે. હનુમાન ચાલીસાના પાઠ કરો.
મીન – કરિયરમાં આવતા અવરોધો સમાપ્ત થશે. સંતાન પક્ષની પ્રગતિ થશે. ધનલાભના શ્રેષ્ઠ યોગ છે. કોઈ ગરીબ વ્યક્તિને પૈસાનું દાન કરો.