<p>PM મોદીએ એશિયન ગેમ્સના વિજેતાઓ સાથે કરી ખાસ મુલાકાત

PM મોદીએ તમામ વિજેતાઓને જીત બદલ શુભકામના આપી હતી

જન મન ઈન્ડિયા- સંવાદદાતા   

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. PM મોદીએ તમામ વિજેતાઓને જીત બદલ શુભકામના આપી હતી. મોદીએ ખેલાડીઓને પ્રદર્શનમાં સુધારા માટે નવી ટેકનોલોજીના ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો અને ઓલિમ્પિક્સમાં મેડલ જીતી લાવો તેવી માગણી કરી હતી.

જુઓ વીડિયો.

Share This:  

Recent Comments

Leave Comments

Top