add image
શનિવારે ભૂલથી પણ આ 12 ચીજો ઘરમાં ન લાવતા

આ રહ્યું, વાંચી લો આખુ લિસ્ટ...

શનિવારના દિવસે 9 ગ્રહોમાં સૌથી મારક ગ્રહ શનિદેવનો હોય છે. કુંડળીમાં શનિની શુભ સ્થિતિ હોવાથી વ્યક્તિને ખુબ લાભ મળે છે જ્યારે કુંડળીમાં શનિના અશુભ ભાવમાં બેસવા પર ખુબ જ ઘાતક પરિણામ પ્રાપ્ત થાય છે.

જ્યોતિષચાર્યોનું માનવું છે કે જો તમારી કુંડળીમાં શનિ અનુકુળ પણ હોય, તો પણ તમે શનિ સાથે સંબંધિત કેટલીક ચીજોને શનિવારના દિવસે ઘરે લાવો છો તો શનિનું શુભ ફળ નષ્ટ થઈ જાય છે અને શનિ દંડ આપે છે. માટે શનિવારના દિવસે શનિને પ્રતિકુળ બનાવનારી ચીજોને ઘરે લાવવાની જગ્યાએ તેનું દાન કરો.

- અડદ દાળ
- કાળા કપડા
- તેલ શનિ સાથે સંબંધિત વસ્તુ છે માટે શનિવારના દિવસે તેનું દાન કરવામાં આવે છે.
- લોખંડનો સામાન
- કોલસા
- નારિયળ
- સોપારી
- કાળો ધાબડો
- કાળુ ફળ
- મીઠું
- ચપ્પલ
- કાળી વસ્તુઓ

Share This:  

Recent Comments

Leave Comments

Top