ઇન્ડિયન રેલવે આપી રહી છે સરકારી નોકરીની તક

24 ઓક્ટોબર સુધી કરી શકશો અરજી

ઇન્ડિયન રેલવે ટેકનીકલ અને આર્થિક સેવાઓ (આરઆઇટીઇએસ લિમિટેડ)માં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ અને ડિપ્લોમા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી શરૂ થઇ છે. જો તમે આ પોસ્ટ માટે યોગ્ય છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર, 2019 છે. 

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઇન અરજી ફોર્મ સબમિટ કરવાની પ્રારંભ તારીખ - 25 સપ્ટેમ્બર, 2019
ઓનલાઇન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ - 24 ઓક્ટોબર, 2019

વય મર્યાદા:

આ પદ માટે અરજી કરવાની ઉમેદવારોની વયમર્યાદા રેલ ઈન્ડિયા ટેકનીકલ અને આર્થિક સેવાના નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાતઃ

અરજી કરનાર ઉમેદવારે ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ. 

પોસ્ટ્સનું નામ:      

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ     

ડિપ્લોમા એપ્રેન્ટિસ     

આ રીતે કરો અરજીઃ

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને સૂચના ડાઉનલોડ કરો અને તેને વાંચો. અરજી કરતી વખતે કોઇ ભૂલ થશે, તો અરજી રદ કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને તેમના મેઇલ આઈડી / એસએમએસ દ્વારા ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top