BJPના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું નિધન

9 ઓગસ્ટથી એઇમ્સમાં હતા દાખલ

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરૂણ જેટલીનું શનિવાર એટલે કે આજે એઇમ્સમાં નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે બપોરે 12.07 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે અરૂણ જેટલી છેલ્લાં કેટલાંક સમયથી બિમાર હતા. તેમને 9 ઓગસ્ટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

Share This:  

Recent Comments

Leave Comments

Top