સોશિયલ મીડિયા પર કલમ 370 હટાવવા પર થયો મીમ્સ-ડાયલોગ્સનો વરસાદ

અનેક યૂઝર્સે કર્યા આવા ટ્વીટ

જમ્મૂ કશ્મીર પર ચાલી રહેલી તમામ અટકળો, અફવાઓ પર હવે વિરામ લાગી ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી સરકારે સોમવારના દિવસે ઐતિહાસિક નિર્ણય લેતાં કહ્યું કે જમ્મૂ કશ્મીરને વિશેષ દરજ્જો આપવા વાળાં અનુચ્છેદ 370ને સમાપ્ત કરી દીધી છે. જમ્મૂ કશ્મીર રાજ્યને બે ભાગોમાં વહેંચી દીધું છે. જમ્મૂ કશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. ખાસ વાત એ છે કે હવે સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થવા લાગ્યા છે. ફોટોમાં જોઇ શકાય છે કે કેવી રીતે મીમ્સ છવાયેલાં છે. 

ફિલ્મ હેરાફેરના આ ફોટોને પોસ્ટ કરતાં યૂઝર્સે લખ્યું કે- મોટા ભાઇને સાંભળ્યા બાદ મારૂં રિએક્શન આવું છે. 


એક યૂઝર્સે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ફોટોને શેર કર્યો હતો. આ ફોટોને પોસ્ટ કરતાં લખ્યું કે અસલ જીંદગીના હીરો આટલાં હેન્ડસમ અને સ્માર્ટ નથી હોતા. ભારતનું સૌથી તેજ દિમાગ. આતે વ્યક્તિ છે જેણે દરેક મુશ્કિલ પરિસ્થિતિમાં મહત્વનો રોલ નીભાવ્યો.

 


આ મીમ્સમાં પીએમ મોદીની બાહુબલી સાથે તુલના કરવામાં આવી છે. 


તો અનેક ફોટો એવાં બનાવાઇ રહ્યાં છે જેને જોઇને હસવું વધારે આવી જાય. કશ્મીરની ખીણની સાથે અમદાવાદના ઇસ્કોન ગાંઠીયા અને રાયપુર ભજીયાનો ફોટો મૂકી બનાવવામાં આવ્યું છે જેમાં બન્નેએ ત્યાં હવે નવી દુકાન ખોલવાની હોય તેમ ફોટોમાં જણાઇ રહ્યું છે. 

તો અનેક ડાયલોગ્સ પણ સોશિયલ મીડિયામાં લોકોને હસાવી રહ્યા છે 

-मेरे कुंवारे दोस्तों करों तैयारी
 15 अगस्त के बाद कश्मीर में हों सकती हैं  ससुराल तुम्हारी😀😆
#Article370

-યોગી આદિતયનાથ : મોટાભાઈ હું કાશ્મીર નું નામ બદલાવી ને કાશી કરી નાખું..?                                                                                                                                                           અમિતશાહ: ઘડીક હાહ તો ખા

-पहले गंगा मैया का आशीर्वाद था.. इसलिए 5 साल शान्ति से गुजरे..
अब बाबा केदारनाथ का आशीर्वाद है.. तांडव तो होना ही है 🔱

-रिपोर्टर : - सर कश्मीर में क्या बड़ा होने वाला है 
अमित शाह : - कश्मीर नही, इंडिया और बड़ा होने वाला है 
😂🤣

Share This:  

Recent Comments

Leave Comments

Top