જાણો, ક્યારે છે ઓગસ્ટ મહિનામાં આવતાં પ્રમુખ વ્રત-તહેવારો

ધાર્મિક રીતે છે તેનું અનોખું મહત્વ

હિંદુ પંચાગ અનુસાર ઓગસ્ટ મહિનામાં ઘણાં મોટાં તહેવાર આવી રહ્યાં છે. જેનું ધાર્મિક અને સામાજિક રૂપથી ઘણું મોટું મહત્વ ધરાવાઇ રહ્યું છે. આ મહિનાના 15 દિવસ શ્રાવણના તો 15 દિવસ ભાદ્રપદના હશે. ખાસ વાત તો એ છે કે આ મહિનામાં શ્રાવણનો સોમવાર અને બકરી ઇદ એક જ દિવસે. તો બહેનોનો તહેવાર રક્ષાબંધન પણ હરિયાળી ત્રીજ આ મહિનામાં મનાવવામાં આવશે. આવો જાણીએ ઓગસ્ટ મહિનામાં આખરે કયો તહેવાર કયું વ્રત ક્યારે આવે છે. 

હિંદુ પંચાગ અનુસાર ઓગસ્ટ મહિનામાં ઘણાં મોટાં વ્રત તહેવાર આવનાર છે. જેનું ધાર્મિક અને સામાજિક રૂપથી ઘણું મોટું મહત્વ ધરાવાઇ રહ્યું છે. આ મહિનાના 15 દિવસ શ્રાવણના તો 15 દિવસ ભાદ્રપદના હશે. 

ખાસ વાત તો એ છે કે આ મહિનામાં શ્રાવણનો સોમવાર અને બકરી ઇદ એક જ દિવસે. તો બહેનોનો તહેવાર રક્ષાબંધન પણ હરિયાળી ત્રીજ આ મહિનામાં મનાવવામાં આવશે. આવો જાણીએ ઓગસ્ટ મહિનામાં આખરે કયો તહેવાર કયું  વ્રત ક્યારે આવે છે. 

ઓગસ્ટ મહિનાના મુખ્ય વ્રત અને તહેવાર 

1 ઓગસ્ટ- હરિયાળી અમાવસ 

3 ઓગસ્ટ- હરિયાળી ત્રીજ 

4 ઓગસ્ટ- દૂર્વા ગણપતિ વ્રત

5 ઓગસ્ટ-શ્રાવણ સોમવાર, નાગ પંચમી 
 
11 ઓગસ્ટ- શ્રાવણ પુત્રદા એકાદશી, પવિત્ર એકાદશી 

12 ઓગસ્ટ- શ્રાવણ સોમવાર વ્રત, પ્રદોષ વ્રત 

12 ઓગસ્ટ-બકરી ઇદ 

15 ઓગસ્ટ-રક્ષાબંધન, શ્રાવણ પૂર્ષિમા વ્રત

18 ઓગસ્ટ-કાજલી ત્રીજ 

19 ઓગસ્ટ, સોમવાર-શ્રી ગણેશ બહુલા ચતુર્થી

24 ઓગસ્ટ-કૃષ્ણ જનાષ્ટમી 

27 ઓગસ્ટ-અજા એકાદશી 
 

Share This:  

Recent Comments

Leave Comments

Top