OMG! છોકરો છોકરી મેટ્રોમા જ કરવા લાગ્યા આ કામ

તેને જોઇ તમે પણ રહી જશો દંગ

તમે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આવો વિડિયો ક્યારેય નહી જોયો હોય. ટ્વિટર પર આ વીડિયોને મૈરી કૈર નામની એક લેખિકાએ શેર કર્યો હતો. જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક છોકરો અને છોકરી કંઇક આવુ કામ કરતા નજરે પડી રહ્યા છે. જેને જોઇને તમે પણ આશ્ચર્ય પામશો. ઘણી વખત લોકો જ્યારે મેટ્રોમાં બેસે ત્યારે તેઓ પોતાના ફોનમાં ગેમ રમતા નજર પડે છે, 

પરંતુ આ છોકરો અને છોકરીને જોવો, આ બન્ને મેટ્રોની અંદર જ ટેબલ-ટેનિસ રમી રહ્યા છે. આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે આ વીડિયો માત્ર 2 દિવસમાં 50 લાખ લોકોએ જોઈ લીધો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top