ઈન્ટવ્યૂના આધારે NIT માં મળી જશે નોકરી

આજે જ કરો એપ્લાય, જાણો છેલ્લી તારીખ

રાષ્ટ્રિય પ્રાદ્યોગિકી સંસ્થા હમીરપુરે ભરતીના માધ્યમ દ્વારા એક અધિસુચના પ્રકાશિત કરી છે. NIT Hamirpurમાં લેબ એન્જિનિયર અને પ્રોજેક્ટ એસોસિએટના પદની ભર્તી માટે ઈચ્છુક ઉમેદવાર 17 જૂન 2019 પહેલા અરજી પ્રક્રિયા પુરી કરે અને ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવાર NIT ની અધિકૃત વેબસાઈટ પર જાય, અધિસૂચનાને ડાઉનલોડ કરી તેને વાંચે અને સઘળી માહિતીથી માહિતીગાર થાય.

પદનું નામ - એન્જીનિયર અને પ્રોજેક્ટ એસોસિએટ

મહત્વપૂર્ણ તારીખ – 17 જૂન 2019

શૌક્ષણિક લાયકાત - 

ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પદના અનુસારે અલગ અલગ નક્કી કરાયેલ છે. શૌક્ષણિક યોગ્યતાને સંબંધિત વધુ માહિતી માટે નોટીફીકેશનને ડાઉનલોડ કરો.

વય મર્યાદા –

        ઉમેદવારની વધુમાં વધુ વય મર્યાદા 30 વર્ષ, પદના અનુસારે અલગ-અલગ નક્કી કરાયેલ છે.

અરજી પ્રક્રિયા –

        ઉમેદવારે આપેલ વેબસાઈટ પર જઈ અધિસુચનાઓ ડાઉનલોડ કરે, સુચના પ્રમાણે અરજી પ્રક્રિયા આપેલ સમયની પહેલાં પૂર્ણ કરે.

ઉમેદવારની ભરતી –

        ઉમેદવારની ભરતી ઈન્ટરવ્યુ પર આધારીત રહેશે.

અધિકૃત વેબસાઈટ લીંક - http://nith.ac.in/

અધિસુચના ડાઉનલોડ કરવા માટે  લીંક - http://nith.ac.in/wp-content/uploads/2019/05/proj_eng.pdf

Share This:  

Recent Comments

Leave Comments

Top