પેટ પરથી રાતો-રાત ગાયબ થશે ચરબી, બસ કરો આ કામ....

પેટની ચરબી ઘટાડવા માટે તૈયાર કરો એક ડ્રિન્ક

દિવસભર ઓફિસમાં ખુરસી પર બેસીને કામ કરવાથીઆપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સૌથી વધારે તેની અસર આપણા પેટ પર જોઈ શકાય છે. આપણી આસાપસ ઘણા લોકો હોય છે જેમનું પેટ બેડોળ થઈ જાય છે. તે આપણી પર્સનાલિટી ખરાબ કરવાની સાથે સાથે ઘણી બિમારિયોનું કારણ પણ બને છે. જો તમે પણ બેલી ફેટથી પરેશાન છો તો આજે અમે તમને એક સરળ ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારુ વજન સરળતાથી ઘટાડી શકો છો.

પેટની ચરબીને ઓછી કરવા માટે તમારે એક ડ્રિન્ક તૈયાર કરવાનું છે જેને પીવાથી તમારુ બેલી ફેટ છૂમંતર થઈ જશે. તેના માટે તમારે 3 લીંબૂ, 1 ઈંચ આદુ, 1 ચમચી મદ્ય અને 2 ગ્લાસ પાણીની જરૂર પડશે. કેવી રીતે બનાવશો ડ્રિન્ક?

સૌથી પહેલા લીંબૂની નાની-નાની સ્લાઈસેસ કાપીને રાખો. ત્યાર બાદ આદુને થોડુ છુંદી નાખો. હવે 2 ગ્લાસ પાણીને ગરમ કરો. ગરમ પાણીમાં કાપેલા લીંબુની સ્લાઈસ અને આદુ નાખો. તેને 2 મિનિટ સુધી હલકુ ગરમ કરો. બસ તમારુ ડ્રિન્ક તૈયાર છે તેને તમે અડધો કલાક સુધી ઠંડુ થવા મુકી દો. જ્યારે તે ડ્રિન્ક ઠંડુ થઈ જાય તો તેને ગ્લાસમાં ગાળી લો, તેમાં એક ચમચી મદ્ય ભેળવો. હવે તમે તેને પી શકો છો.

નોંધ- આ ફક્ત એક નુસખો છે, કોઈ પણ નુસખો અજમાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો......

Share This:  

Recent Comments

Leave Comments

Top