કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા અને વિસ્તરણ શિક્ષણ સંસ્થા આણંદના સંયુક્ત ઉપકરણમાં ત્રણ દિવસ તા.25/07/2022 થી27/07/22 દરમ્યાન યોજાયેલ ઇન સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી વાંસની રાખડી બનાવવાની તાલીમ લેનાર 20 જેટલી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર મહિલા ખેડૂતો વાંસમાંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી રહ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા અને ઇડીઆઈ અમદાવાદના સંયુક્ત ઉપક્રમેકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને માર્ગદર્શન હેઠળ મહિલા ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે પાંચ દિવસની રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
Advertisement
Advertisement