પણજીઃ ગોવાના મુખ્યમંત્રી રહી ચુકેલા મનોહર પર્રિકર (63)નું નિધન થઈ ગયુ. રવિવારે સાંજે 6.40 વાગ્યે તેઓએ અંતિમ શ્વાસ લીધા. અંતિમ દર્શન માટે તેમનો પાર્થીવ દેહ ધરેથી ભાજપ કાર્યાલય લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને કલા અકાદમીમાં પણ થોડીક વાર માટે રાખવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવા પહોંચીને પર્રિકરને શ્રદ્ધાંજલી આપી.
Advertisement
Advertisement