2019 લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેકે ઉમેદવારો પોતાનો પુરજોશથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ 6-ગાંધીનગર લોકસભાના ઉમેદવાર ડો.સી.જે ચાવડાના કલોલ ખાતેના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગમાં કાર્યકરો, મોટી સંખ્યામાં પહોંચ્યા છે.
આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકોને ઉપસ્થિત રહેવા ભાવભીનું આમત્રંણ આપવામા આવ્યુ છે. રેલી યોજ્યા બાદ રાત્રે 8 કલાકે ઓએનજીસી રોડ ખાતે જાહેર સભાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા તેઓ સભાને સંબોધિત કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement