અમરેલીના બગસરા પંથકમાં ફરી એકવાર જોવા મળ્યો સિંહ
બગસરાના હામાપુર ગામે ડાલામથ્થા સિંહ જોવા મળ્યો
હામાપુર ગામે સિંહના આંટા ફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો
ગામના ચેક ડેમ નજીક જોવા મળ્યો સિંહ
સ્થાનિક ગ્રામજને મોબાઈલમાં દ્રશ્યો કેદ કરી વીડિયો કર્યો વાયરલ
બગસરા રેવન્યુ પંથકમાં સિંહના ધામા
Advertisement
Advertisement