મોઢવાડિયા શ્રી અર્જુનભાઈ દેવાભાઈ

મોઢવાડિયા શ્રી અર્જુનભાઈ દેવાભાઈ

(ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – મતદાર વિભાગ, પોરબંદર, જિ-પોરબંદર)

જન્મ તારીખ -    17-02-1957

સ્થળ    -    મોઢવાડ

શિક્ષણ    -    બી.ઈ. (મિકેનિકલ), એમ.આઈ.ઈ.

સંસદીય કારકિર્દી -    સભ્ય, 14મી ગુજરાત વિધાનસભા, 2002-2007 ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા, 2004-07 સભ્ય, બારમી ગુજરાત વિધાનસભા

પ્રવૃત્તિઓ –     સભ્ય (1) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, (2) સેનેટ તથા સિન્ડિકેટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પ્રમુખ ગ્રામ ભારતી હાઈસ્કૂલ બગવદર. સ્થાપક, ડૉ. ગોરાણિયા મહિલા આર્ટ્સ, કોમર્સ, હોમસાયન્સ અને કોમ્પ્યુટર સાયન્સ કોલેજ. ટ્રસ્ટી  સોરઠક્ષય નિવારણ સમિતિ સંચાલિત ટી.બી. હોસ્પિટલ, ઓગસ્ટ-સપ્ટેમ્બર,2003  દરમિયાન શ્રીલંકા ખાતે યોજાયેલી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનના એશિયા વિસ્તારની બીજી કોન્ફરન્સમાં ગુજરાતના ડેલીગેટ તરીકે ભાગ લીધો હતો.

સરનામુ – ‘પાર્થ’ 1, ભોજેશ્વર પ્લોટ, પોરબંદર-360575
 

Top