કૌશિક જમનાદાસ પટેલ

કૌશિક જમનાદાસ પટેલ

નામઃ પટેલ કૌશિક જમનાદાસ

પક્ષઃ ભારતીય જનતા પક્ષ

મત વિસ્તારઃ શાહપુર (અમદાવાદ શહેર)

જિલ્લોઃ અમદાવાદ

જન્મ તારીખઃ 20-09-1954 (અમદાવાદ)

શિક્ષણઃ બી.કોમ.

સંસદીય કારકિર્દીઃ આઠમી, નવમી, દસમી અને અગિયારમી ગુજરાત વિધાનસભાના સભ્ય
 
પ્રવૃત્તિઓઃ 
- 1987 મ્યુનિસિપલ કાઉન્સિલર, ખાનપુર વોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
- 1988 થી સ્વયંસેવક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
- 1994 મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી, કર્ણાવતી
- 1991 જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, આપણી સહકારી બેંક, અમદાવાદ
- 1987-92 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય
- 1988માં તેની હાઉસિંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના ઉપપ્રમુખ હતા
- 1989માં તેની ઓક્ટ્રોય તથા ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્ય હતા
- 1983-84 સભ્ય, લાયન્સ ક્લબ, જોધપુર હિલ અમદાવાદ
- 1995-96 સભ્ય, (1)અમદાવાદ સિવિલ હોસ્પિટલ, (2) અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટિયરિંગ કમિટી
- આજીવન સભ્ય, મોટી હમામ યુવક મંડળ. સાથી સભ્ય, મોટી હમામ પરિવાર
- 1995-96 મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ
- 1991-92 ગુજરાત વિધાનસભા સભ્ય જાહેર હિસાબ સમિતિ 
- 1998-99 ગુજરાત સરકારમાં ઉર્જા અને શહેરી વિકાસ (સ્વતંત્ર હવાલો) રાજ્ય કક્ષાના મંત્રી
- 1999-2001 ગુજરાત સરકારમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને આયોજન વિભાગના મંત્રી
- 2001-2002 ગુજરાત સરકારમાં ઉર્જા તથા મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠા (વધારાનો હવાલો) વિભાગના મંત્રી
- 2001માં ગુજરાત સરકારે ભૂકંપ સહાય માટે હળવદ તાલુકાના પ્રભારી નીમ્યા હતા
 

સરનામુઃ 11, પાર્ક એવન્યુ, ગુલાબ ટાવર સામે, સતાધાર ક્રોસ રોડ, અમદાવાદ

Top