સૌરભ વાય. પટેલ (દલાલ)

સૌરભ વાય. પટેલ (દલાલ)

નામઃ સૌરભ વાય. પટેલ (દલાલ) 

પક્ષઃ ભારતીય જનતા પક્ષ

મત વિસ્તારઃ બોટાદ

જિલ્લોઃ ભાવનગર

જન્મ તારીખઃ 28-08-1958

શિક્ષણઃ બી.કોમ., એમ.બી.એ. (યૂ.એસ.એ)

સંસદીય કારકિર્દીઃ દશમી, અગિયારમી, બારમી, તેરમી, ચૌદમી ગુજરાત વિધાનસભા સભ્ય
 
પ્રવૃત્તિઓઃ- સભ્ય, સલાહકાર સમિતિ, ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન
- ઉપાધ્યક્ષ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ
- અધ્યક્ષ,(1) વહિવટી સુધારણા સમિતિ, (2) સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના, (3) જીઈબી એન્જિનિયર્સ એસોસીએશન
- વિધાનસભાની વિવિધ સમિતિઓમાં સક્રિય કામગીરી
- 2002થી 2007 દરમિયાન ગુજરાત સરકારમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, આયોજન, નાણાં, પ્રોટોકોલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા
- 2008માં ગુજરાત સરકારમાં નાગરિક ઉડ્ડયન, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, મુદ્રાણ અને લેખન સામગ્રી (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, ખાણ, ખનીજ, આયોજન, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી.
 
સરનામુઃ નંદન બંગલો, બેંક ઓફ ઈન્ડિયા પાછળ, પંચવટી બીજી લાઈન, એલિસબ્રિજ, અમદાવાદ-380006.

Top