પટેલ સિદ્ધાર્થ ચીમનભાઈ

પટેલ સિદ્ધાર્થ ચીમનભાઈ

નામઃ પટેલ સિદ્ધાર્થ ચીમનભાઈ

પક્ષઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

મત વિસ્તારઃ ડભોઈ  

જિલ્લોઃ વડોદરા

જન્મ તારીખઃ 10-09-1954 (સ્થળઃ ડભોઈ, જિ. વડોદરા)

શિક્ષણઃ એમ.બી.એ. (યુ.એસ.એ.)

સંસદીય કારકિર્દીઃ  દસમી, બારમી ગુજરાત વિધાનસભાના સભ્ય. ઉપદંડક તથા દંડક, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ, 1998-2002.

પ્રવૃત્તિઓઃ 
- ચેરમેન, સરદાર વલ્લભભાઈ પટેલ સહકારી બેંક લિમિટેડ
- મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ, નવી દિલ્હી
- ટ્રસ્ટી (1) ગુજરાત કેળવણી ટ્રસ્ટ, (2) મંગળપ્રભાત ટ્રસ્ટ, (3) ચીમનભાઈ પટેલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ, (4) સરદાર સેવા ટ્રસ્ટ, (5) સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ
- પૂર્વ મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, સાત વર્ષ
- પ્રદેશ કોંગ્રેસ સાથે સંકળાયેલી વિવિઝ સમિતિઓમાં કાર્યરત રહ્યા
- મંત્રી, વિમેન્સ ક્રિકેટ એસોસીએશન, ગુજરાત
- ઉપપ્રમુખ, ગુર્જર મહાસબા, દિલ્હી
- જનરલ સેક્રેટરી, ઈન્ડો-ચાઈના સોસાયટી (ગુજરાત)
- જુદી જુદી સહકારી સંસ્થાઓ સાથે સક્રિય રીતે કાર્યરત અને તેના વિકાસ માટે સતત માર્ગદર્શક તરીકેની સેવાઓમાં સક્રિય
-જુદી જુદી સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સક્રિય રીતે કાર્યરત
 
સરનામુઃ (1) 199, રેવારણ્ય, શ્રેયસ ટેકરાની પાછળ, આંબાવાડી, અમદાવાદ-380015

(2) ઓરિયન્ટલ હાઉસ, ભાઈકાકાભવનની પાછળ, એસ.વી. કિનારીવાલા રોડ, લો ગાર્ડન, એલિસબ્રિજ, અમદાવાદ-380006

Top