ચૌધરી શ્રી શંકરભાઈ લગધીરભાઈ

ચૌધરી શ્રી શંકરભાઈ લગધીરભાઈ

ભારતીય જનતા પક્ષ – મતદાર વિભાગ, રાધનપુર, જિ. પાટણ

જન્મ તારીખ    -    01-06-1970

સ્થળ        -    વડનગર, તા. રાધનપુર, જિ. પાટણ

શિક્ષણ        -    એમ. બી. એ.

સંસદીય કારકિર્દી -    દશમી, અગિયારમી અને બારમી ગુજરાત વિધાનસભાના સભ્ય, પંચાયતી રાજસમિતિ તથા વિશેષાધિકાર સમિતિના પ્રમુખ હતા.

પ્રવૃત્તિઓ    -    ચેરમેન, ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. સદસ્ય, રાષ્ટ્રિય કાર્યકારિણી ભારતીય જનતા પક્ષ યુવા મોરચો. પ્રમુખ, શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ, રાધનપુર. પૂર્વ પ્રમુખ, (1) ભારતીય જનતા પક્ષ યુવા મોરચો, ગુજરાત પ્રદેશ, (2) ભારતીય જનતા પક્ષ, પાટણ જિલ્લો યુ.એન.ડી.પી (યુનો) એવોર્ડથી સન્માનિત સરહદી વિસ્તારોને વ્યસનમુક્ત કરવાનું અભિયાન, વિચરતી-ભટકતી જાતિના સ્થાયીકરણની કામગીરી, સરહદી વિસ્તારની સલામતી માટે પદયાત્રા કરી લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યું. સૈનિક સ્કુલ શરૂ કરાવી.

સરનામું     -    અર્બુદાનગર સોસાયટી, રાધનપુર, જિ. પાટણ (ગુજરાત)
 

Top