આહિર શ્રી વાસણભાઈ ગોપાલભાઈ

આહિર શ્રી વાસણભાઈ ગોપાલભાઈ

ભારતીય જનતા પક્ષ, મતદાર વિભાગ, ભૂજ, જિ.-કચ્છ

જન્મ તારીખ     -    30-07-1958

સ્થળ        -    રતનાલ, તા. અંજાર, જિ.- કચ્છ

શિક્ષણ     -    ધોરણ-7

સંસદીય કારકિર્દી    -    નવમી, દસમી અને બારમી  ગુજરાત વિધાનસભાના સભ્ય. બારમી વિધાનસભા વખતે ગુજરાત સરકારમાં સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી.

પ્રવૃત્તિઓ    -    પ્રમુખ – અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, કાર્યકારી પ્રમુખ – અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ, ઉપપ્રમુખ – અખિલ ગુજરાત યાદવ આહીર સમાજ. સભ્ય, ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ. આજીવન સભ્ય મેનેજિંગ કમિટી, ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ. ડિરેક્ટર, ખેત ઉત્પન્ન બજાર સમિતિ, અંજાર, 1990-93 સરપંચ, રતનલાલ ગ્રામપંચાયત, 1980-97. તેમના કાર્યકાળ દરમિયાન રતનાલ ગ્રામ પંચાયતને વર્ષ 1984-85માં શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ.

સરનામું -    મુ. રતનાલ, તા. અંજાર, જિ.- કચ્છ
 

Top