IPL 15નો રોમાંચ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક મેચમાં ફેન્સના દિલના ધબકારા વધારી રહ્યા છે. આમાં IPLની કોમેન્ટ્રી પેનલનો મોટો હાથ છે, જે સતત ફેન્સને મેચ વિશે જણાવે છે. તો ચાલો જાણીએ આ વખતની IPLની કોમેન્ટ્રી પેનલ વિશે…
IPL 2022 કોમેન્ટેટર લિસ્ટ
IPL કોમેન્ટેટર 2022 – ગ્લોબલ ફીડ
હર્ષા ભોગલે, સુનિલ ગાવસ્કર, લક્ષ્મણ શિવરામક્રિષ્ણન, ઈયાન બિશપ, ગ્રીમ સ્મિથ, ગ્રીમ સ્વાન, કેવિન પીટરસન, મુરલી કાર્તિક, દીપ દાસગુપ્તા, અંજુમ ચોપરા, ડેની મોરિસન, મોર્ને મોર્કેલ, સાઈમન ડોલ, મેથ્યુ હેડન, નિકોલસ નાઈટ, રોહન ગાવસ્કર, એલન વિલ્કિંસ, ડબલ્યુવી રામન, ડેરેન ગંગા.
IPL કોમેન્ટેટર 2022 – અંગ્રેજી
અનંત ત્યાગી, નેરોલી મીડોઝ, સ્કોટ સ્ટાયરિસ, ગ્રીમ સ્વાન
IPL કોમેન્ટેટર 2022 – હિન્દી
આકાશ ચોપરા, ઈરફાન પઠાણ, ગૌતમ ગંભીર, પાર્થિવ પટેલ, નિખિલ ચોપરા, તાન્યા પુરોહિત, કિરણ મોરે, જતીન સપ્રુ, સુરેન સુંદરમ, રવિ શાસ્ત્રી અને સુરેશ રૈના.
IPL કોમેન્ટેટર 2022 – તમિલ
ભાવના બાલકૃષ્ણન, મુથુરામન આર, રાધાકૃષ્ણન શ્રીનિવાસન, કેવી સત્યનારાયણ, આરજે બાલાજી, વિષ્ણુ હરિહરન, એસ બદ્રીનાથ, અભિનવ મુકુંદ, કે શ્રીકાંત, યોમેશ વિજયકુમાર, આર સતીશ, રસેલ આર્નોલ્ડ
IPL કોમેન્ટેટર 2022 – તેલુગુ
વિંધ્યા વિશાખા એમ, એમ આનંદ શ્રી કૃષ્ણ, કૌશિક એનસી, આર શ્રીધર, એમએસકે પ્રસાદ, વેણુગોપાલરાવ યાલાકા, કલ્યાણ ક્રૃષ્ણ, કલ્યાણ કોલ્લારાપુ, આશિષ રેડ્ડી, ટી સુમન
IPL કોમેન્ટેટર 2022 – કન્નડ
મધુ મેલનકોડી, રીના ડિસૂઝા, કિરણ શ્રીનિવાસ, સુમેશ ગોની, શ્રીનિવાસ મૂર્તિ પી, વિજય ભારદ્વાજ, ભરત ચિપલી, અખિલ બાલચંદ્ર, પવન દેશપાંડે, વેંકટેશ પ્રસાદ, વેદા કૃષ્ણમૂર્તિ
IPL કોમેન્ટેટર 2022 – મરાઠી
કુણાલ દાતે, પ્રસન્ના સંત, ચૈતન્ય સંત, સ્નેહલ પ્રધાન, વિનોદ કાંબલી, સંદીપ પાટીલ, અમોલ મુઝુમદાર
IPL કોમેન્ટેટર 2022 – બાંગ્લા
સંજીવ મુખર્જી, આરઆર વરુણ કૌશિક, સરદિન્દુ મુખર્જી, જોયદીપ મુખર્જી, સૌરાશિષ લાહિરી
IPL કોમેન્ટેટર 2022 – મલયાલમ
વિષ્ણુ હરિહરન, શિયાસ મોહમ્મદ, ટીનુ યોહાન્નન, રાયફી ગોમેઝ, સીએમ દીપક
IPL કોમેન્ટેટર 2022 – ગુજરાતી
કરણ મહેતા, મનન દેસાઈ, ધ્વનીત ઠાકર, આકાશ ત્રિવેદી, મનપ્રીત જુનેજા, નયન મોંગિયા.