નવી દિલ્હીઃ તમને ‘મિર્ઝાપુર’ વેબસિરીઝમાં ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્પી પંડિત તો યાદ જ હશે. સિરીઝમાં ડિમ્પી સિમ્પલ સૂટમાં જોવા મળી હતી. પરંતુ હર્ષિતા ગૌરની તસવીરો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ડિમ્પી વાસ્તવિક જીવનમાં કેટલી બોલ્ડ અને સુંદર છે. હર્ષિતા ગૌર એ જ છે જેણે ‘મિર્ઝાપુર’માં ડિમ્પી પંડિતનો રોલ કર્યો હતો.
ડિમ્પી એટલે કે હર્ષિતા ગૌર દેખાય છે ખુબ જ સુંદર
‘મિર્ઝાપુર’ વેબસીરીઝના દરેક પાત્રે લોકોના દિલમાં ઘર કરી લીધું છે. આમાંનું એક પાત્ર ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્પીનું પણ છે. વેબ સિરીઝમાં સિમ્પલ દેખાતી ડિમ્પી એટલે કે હર્ષિતા ગૌર ખૂબ જ સુંદર છે.
તસ્વીરો સોશિયલ મીડિયા પર થાય છે વાયરલ
હવે જરા હર્ષિતા ગૌરની પાણીમાં આગ લગાવતી આ તસ્વીરને જુઓ. આ તસ્વીરને જોઈને કોઈ પણ તેનું ફેન બની જશે.
સુંદરતામાં કોઈનાથી કમ નહીં
હુસ્નના મામલે હર્ષિતા ક્યારેય પણ પાછળ નથી હટતી. આ તસ્વીરોમાં હર્ષિતાનો એ જ અંદાજ જોવા મળી રહ્યો છે.
બિકિનીમાં જોવા મળી
હર્ષિતા ગૌરની આ તસ્વીરો જુઓ. તેમાં અભિનેત્રી સફેદ રંગની બિકિની સ્ટાઈલ ટૉપમાં જોવા મળી રહી છે.
પોઝ આપવા માટે પહેર્યો ફક્ટ શર્ટ
હર્ષિતા ગૌર આ તસ્વીરમાં ફક્ત શર્ટ પહેરેલી જોવા મળી રહી છે અને એક ટેબલ પર બેઠેલી પોઝ આપી રહી છે.