જૂનાગઢ ખાતે લોકરક્ષક દળની પરીક્ષાની મેરીટ યાદી બહાર આવતા રબારી સમાજ સાથે અન્યાય થયો હોય જેને લઇને સમાજ દ્વારા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા મેરીટ યાદીમાં રબારી સમાજના એ ઉમેદવારોના નામ પણ સામેલ .. Read More
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં માવઠું થયું છે. સૌરાષ્ટ્રના માળિયાહાટીની આસપાસ આજરોજ સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો.
ત્યારબાદ આ..
Read More
રાજ્યમાં આવતી કાલે 4 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ પંથકમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે .. Read More
જુનાગઢ અને અમરેલી આસપાસના વિસ્તારોમાં જંગલનો રાજા સિંહ છાશવારે રસ્તાઓ પર લટાર મારતા જોવા મળી જાય છે. ત્યારે જૂનાગઢના જંગલમાં દાતારના પગથિયા પર બિન્દાસ્ત લટાર મારતો સિંહનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહ દાતાર.. Read More
15 નવેમ્બરના રોજ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં માદા હિપોપેટેમસે બચ્ચાને જન્મ આપ્યો છે. વન્ય પ્રાણી આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત આ માદા હિપોપોટેમસને કર્ણાટકના મૈસૂરમાંથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લવાઈ હતી. નવજાત બચ્.. Read More
ગુજરાતને હજુ સુધી કમોસમી વરસાદમાંથી છુટકારો મળ્યો નથી. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છ અને જૂનાગઢના અનેક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર .. Read More
જૂનાગઢઃ વર્ષોથી કારતક સુદ અગિયારસના દિવસથી શરૂ થતી જૂનાગઢની લીલી પરિક્રમા આ વખતે એક દિવસ પહેલા એટલે કે કારતક સુદ 10ના દિવસથી જ શરૂ કરી દેવામાં આવી હતી. પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલા ભક્તોની ભીડ વધી જતાં કાર.. Read More
આવનારી કાર્તિક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થશે. જેમાં દર વર્ષની જેમ ભાવી ભકતોની ભીડ ઉમટી પડશે. તેમની સલામતી તેમજ સુખાકારી માટે તંત્ર દ્રારા એક મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીને હ.. Read More
ભારતના કિનારાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન ક્યારનું જોખમ વધતું જઈ રહ્યું છે. શનિવારે પશ્ચિમી કિનારા આસપાસ વર્તમાન હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ન્યૂ મંગલુરુ પોર્ટ પરથી લગભગ 100 માછલી પકડનારી નાવને બચાવવામાં આ.. Read More
જૂનાગઢ જિલ્લના માંગરોળ તાલુકામાં બાળકીઓ જીવતા સાપ સાથે ગરબે રમી રહી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વનવિભાગ દોડતું થયું હતું અને આ મામલે તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લ.. Read More