બૉલીવુડની હસીનાઓ ઘણીવાર બિકીનીમાં પોતાના હુસ્નનો જલવો વિખેરતી રહે છે જેમાં દિશા પટની, કેટરીના કૈફ, પ્રિયંકા ચોપડા, સારા અલી ખાન અને અનન્યા પાંડે સામેલ છે. આવો જાણીએ આ સેલેબ્સ કેટલી મોંઘી બિકિની પહેરે છે. કેટલાકની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે.
પ્રિયંકા ચોપડા પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તેના આ સ્વિમસૂટની કિંમત 28,200 રૂપિયા છે.
કૈટરીના કૈફે થોડાક દિવસો પહેલા બિકિનીમાં પોતાના ફોટોસ શેર કર્યા હતા જેમાં તે ખુબ જ બોલ્ડ જોવા મળી. તેની આ બિકિની સેટની કિંમત 10,900 રૂપિયા છે.
અનન્યા પાંડે પણ બિકિનીમાં પોતાની સેક્સી અને હૉટ તસ્વીરો શેર કરી ચૂકી છે. આ થ્રી પીસ બિકિનીની કિંમત 16 હજાર 240 રૂપિયા છે.
જાહ્નવી કપૂર બિકિની પહેરીને લોકોને પોતાના દીવાના બનાવી ચૂકી છે. જે બિકિનીમાં જાહ્નવી જોવા મળી રહી છે તેના માટે તમારે 17,490 રૂપિયા ખર્ચવા પડશે.
સારા અલી ખાનના આ ઑરેન્જ અને પિંક કલરના સ્વિમવિયર માટે તમારે 10,400 રૂપિયા ચૂકવવા પડશે.
દિશા પટણી બિકિની બેબ છે. તે ઘણીવાર બિકિનીમાં પોતાની પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કરતી રહે છે. દિશાની ઑરેન્જ બિકિનીની કિંમત 12,800 રૂપિયા છે.